બજાર સમિતિ વડોદરા નીચે જણાવેલ જણસીઓને નિયંત્રણમાં લીધેલ છે.

અનાજ વિભાગ

  • ઘઉં
  • બાજરો
  • જુવાર
  • ડાંગર (છડેલી અને છડ્યા વગરની)
  • કપાસ (લોઢેલો અને લોઢ્યા વગરનો)
  • મગફળી (ફોલેલી અને ફોલ્યા વગરની)
  • મરચા સુકા
  • લસણ
  • મકાઇ
  • ચણા
  • તલ-તલી
  • એરંડા
  • રાય
  • મેથી
  • તુવેર
  • અડદ
  • મગ
  • વાલ
  • વટાણા
  • ચોળા
  • મઠ
  • કળથી
  • રાજગરો
  • ધાણા
  • ઇસગબુલ
  • જીરૂ
  • ગુવાર બી
  • રજકો બી
  • વરિયાળી
  • અજમો
  • સૂર્યમુખી બીજ

શાકભાજી

  • બટેટા
  • રીંગણા
  • ફ્લાવર
  • કોબીજ
  • શક્કરીયા
  • શેરડી
  • ગાજર
  • કારેલા
  • દુધી
  • ગીલોળ
  • મુળા
  • કાકડી
  • ચોળાસીંગ (લીલી)
  • વટાણા
  • તુરીયા
  • સક્કર ટેટી
  • વાલોળ
  • ગુવાર
  • ટમેટા
  • સુરણ
  • ડુંગળી (લીલી અને સુકી)
  • ચણા (લીલા)
  • ભીંડો

ફળફળાદી

  • કેરી
  • કેળા
  • જામફળ
  • અંજીર
  • સંતરા
  • લીંબુ
  • દાડમ
  • બોર
  • ચીભડા
  • ચીકુ
  • દ્રાક્ષ
  • પપૈયા
  • મોસંબી
  • તરબુચ

મસાલા અને તેજાના

  • હળદર (લીલી)
  • આદુ
  • લસણ (લીલુ)
  • કોથમીર
  • મરચા (લીલા)
  • વરીયાળી
  • તાંદળજો
  • મોગરી
  • ફોદીનો
  • ધાણા
  • મેથી

લીલો ઘાસ ચારો

  • રજકો
  • મકાઇ
  • જુવાર
  • ચોળી
  • શેરડીના આગરા
  • ગાજરના લોદર
  • ગુવાર
  • ચાણા
  • લીલુ ઘાંસ
  • બાજરી

સુકો ઘાસ ચારો

  • બાજરાની કડબ
  • જુવારની કડબ
  • મગફળીનો પાલો

ઘાસ

  • વીડીના ઘાસ
  • કમોદના પરાળ

પશુ બજાર વિભાગ

  • ગાય
  • ભેંસ
  • બળદ
  • બકરા
  • ઘેટાં